ઉપયોગકર્તા નું સંચાલન

નવું યુઝર બનાઓ

Admin-Desktop માં બુટ કરો, mssadmin થી લૉગિન કરો અને આ સ્ટેપ્સ નું પાલન કરો –

GUI દ્વારા

  1. નેવિગેટ કરો - સિસ્ટમએડમિનિસ્ટ્રેશનયુજર્સ એન્ડ ગ્રૂપ્સ
  2. +Add બટન ને દબાવી ને નવા યુઝર ને એડ કરો અને વિગતો ભરો. (મોજૂદા યુઝર લિસ્ટ લોડ થાય ત્યાં સુધી તમને વાટ જોવી પડસે.)
  3. આગલા ડાયલોગ માં નવા યુઝર નું પાસવર્ડ સેટ કરો

ટર્મિનલ દ્વારા

sudo useradd -m <username>

પૂછવા પર mssadmin નું પાસવર્ડ નાખો અને આગડ વધો.

યુઝરના એકાઉન્ટને સક્રિય કરવા માટે પાસવર્ડ સેટ કરો.

sudo passwd <username>

યુઝર ને epoptes group માં એડ કરો

Note

આ ફક્ત શિક્ષકો ના અકાઉંટ માજ કરવું કેમકે આ અધિક અધિકારો આપે છે.

Admin-Desktop માં બુટ કરો, mssadmin થી લૉગિન કરો અને ટર્મિનલ પર જઈને નીચે દીધેલાં કમાન્ડ ને ચલાઓ –

sudo usermod -a -G epoptes <username>

પૂછવા પર mssadmin નું પાસવર્ડ નાખો અને આગડ વધો.

પાસવર્ડ ને બદલો

તમારા પોતાના પાસવર્ડ ને બદલવા માટે

GUI દ્વારા

Alt+F2 -> ltsp-remoteapps users-admin

Change... ને દબાઓ Password લેબલ ની સામે. આના પછી Change User Password ડાયલોગ માં તમારું પાસવર્ડ બદલો.

ટર્મિનલ દ્વારા

Alt+F2 -> ltsp-remoteapps xterm -> passwd

બીજા યુઝર નું પાસવર્ડ બદલવા માટે

Admin-Desktop માં બુટ કરો, mssadmin થી લૉગિન કરો અને આ સ્ટેપ્સ નું પાલન કરો -

GUI દ્વારા

  1. નેવિગેટ કરો - સિસ્ટમએડમિનિસ્ટ્રેશનયુજર્સ એન્ડ ગ્રૂપ્સ
  2. જે યુઝર નું પાસવર્ડ બદલવું છે એને સિલેક્ટ કરો
  3. Password લેબલ ની સામે change... દબાઓ
  4. પૂછવા પર mssadmin નું પાસવર્ડ નાખો
  5. Change User Password ડાઈલોગ માં નવું પાસવર્ડ નાખો

ટર્મિનલ દ્વારા

sudo passwd <username>

પૂછવા પર mssadmin નું પાસવર્ડ નાખો અને આગડ વધો.

ઘણા બધા યુઝર એડ કરવા માટે

ઘણા બધા યુઝર્સ ને એકજ વાર માં જોડવા માટે, Admin-Desktop માં બુટ કરો, mssadmin* થી લૉગિન કરો અને આ સ્ટેપ્સ નું પાલન કરો -

  • સ્પેસ થી અલગ કરેલી ફાઇલ બનાઓ જેમાં “યુઝરનેમ પાસવર્ડ” હોય જેમ કે આ sample.

    સ્ટેપ્સ:

    • LibreOffice Calc ના ઉપયોગ થી ફાઇલ બનાઓ
    • File -> Save as નું ચયન કરો. તમને Save as ડાયલોગ દેખાસે.
    • File type માં Text CSV (.csv) ફૉર્મટ સિલેક્ટ કરો.
    • ફાઇલ નું નામ users.csv દાખલ કરો અને Save પર ક્લિક કરો.
    • Export of text files ડાયલોગ જે દેખાય છે, ફિલ્ડ ડેલિમીટર ના રૂપ માં {space} સિલેક્ટ કરો ડેટા નું નિકાસ કરવા માટે અને OK પર ક્લિક કરો.

Note

ફાઇલ માં એક પણ લાઇન ખાલી ન હોવી જોઈએ.

  • ટર્મિનલ ને ઓપન કરીને આ કમાન્ડ ને ચલાવો –
sudo massuseradd <path_to_csv_file>

ઉદાહરણ માટે:

sudo massuseradd /home/mssadmin/users.csv

ડિફૉલ્ટ ઓળખાણપત્ર

પેલા થી કોનફિગર કરેલા નીચે દીધેલાં યુઝર અકાઉંટ સાથે જ આ ઉપકરણ ને મોકલવા માં આવે છે અર્થાત ઓર્ડર દેતા વખતે કઈં ફેર બદલ નથી કરેલો ­­­–

અકાઉંટ ના પ્રકાર યુઝરનેમ પાસવર્ડ
Admin mssadmin myskool
Student student<n> 12345
Teacher teacher<n> imteacher

Warning

આ વાત પર ખૂબ અજ જોર દીધેલું છે કે યુઝર પ્રથમ વાર ઉપયોગ વખતે અકાઉન્ટ પાસવર્ડ આવશ્યક રૂપ થી બદલે.